દિલમાં મારી રોજ અદાલત ચાલે જજ પણ હું, વકીલ પણ હું, ગુનેગાર પણ હું, અને નિર્દોષ પણ હું, સજા કરનાર પણ હું, સજા ભોગવનાર પણ હું , મન મારું રોજ દલીલો કરે, આત્મા મારો પહેલા મારી ભુલો શોધે, પછી બીજાની ભુલો શોધે, અને પછી આત્મા ન્યાય કરે, શરીર મારું સજા ભોગવે,
Post a Comment